coronavirus / કોરોનાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા AMC સજ્જ, નવા 354 ડોક્ટરોની ભરતી શરુ કરાઇ

coronavirus ahmedabad municiple corporation contract base doctor and peramedical staff recuritment

ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે તેને લઇને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હંગામી ધોરણે 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરવામાં આવી છે. આમ કોરોના વાયરસની કોઇપણ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા AMC દ્વારા 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ