અફવા / અમદાવાદમાં 7:30 વાગે હોટેલો બંધ થઇ જશે? AMCએ કર્યો મોટો ખુલાસો

coronavirus ahmedabad municipal corporation Statement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જો કે, અમદાવાદમાં 7;30 વાગે હોટેલો બંધ કરવાની વાતો પણ વહેતી થતાં મનપાએ આ વાતને માત્ર અફવા ગણાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ