ખચકાટ / અમદાવાદમાં કોરોના મહામારીને લઇને કોર્પોરેટર બજેટ કાપઃ દિલ હૈ કી માનતા નહીં!

coronavirus ahmedabad municipal corporation corporator budget

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના મહામારીએ હાહાકાર ફેલાવ્યો છે ત્યારે રાજ્ય સરકારે પ્રધાનો અને ધારાસભ્યોના પગારમાં એક વર્ષ સુધી ૩૦ ટકા કાપ મૂકયો છે. આના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોના સામે જંગ લડવા કોર્પોરેટરોના વાર્ષિક બજેટમાં કાપ મૂકવાની ફરીથી ચર્ચા ઊઠી છે. જોકે હાલના તબક્કે ચૂંટણીનું વર્ષ હોઇ શાસકો કાપ મૂકવાના મૂડમાં નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ