કોરોના સંકટ / અમદાવાદની માધુપુરા માર્કેટમાં ઓડ-ઇવન પદ્ધતિથી ખુલી દુકાનો, લોકોની જોવા મળી ભીડ

coronavirus ahmedabad madhupura market open people lockdown

ગુજરાતમાં કોરોનાના પ્રકોપ વચ્ચે લોકડાઉન4માં રાજ્યો દ્વારા નિયમોમાં રાહત આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા માધુપુરા માર્કેટ, કાલુપુરનું ચોખા બજાર ખોલવાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કાલુપુરનું ચોખા બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સહિત નવા નિયમો સાથે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી માધુપુરા માર્કેટ શરૂ થવાની સાથે જ લોકોની ભારે ભીડ જોવા મળી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x