કોરોના / ગુજરાતમાં ફરી બધુ બંધ થવાને લઈને CM રૂપાણીની સ્પષ્ટતા, નાગરિકોને કરી આ અપીલ

coronavirus ahmedabad lockdown gujarat vijay rupani Statement

આગામી 31 મેના રોજ લૉકડાઉન-4.0 પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે ગુજરાતના તથા સમગ્ર દેશમાં લૉકડાઉન વધારવામાં આવશે તેવી અટકળો છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લૉકડાઉન-5ને લઇને હાલ કોઇ પ્લાન નહીં હોવાની વાત કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ