કોરોના / અમદાવાદના કન્ટેનમેન્ટ તથા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર, જાણો ક્યા વિસ્તારોનો થયો સમાવેશ

coronavirus ahmedabad List of containment zones

દેશમાં કોરોના મહામારી વચ્ચે ગઇકાલે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે અનલોક-1 નામથી ગાઇડલાઇન જાહેર કરીને દેશમાં લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રજાજોગ સંદેશ આપીને ગુજરાતના તમામ સ્થળે બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ તેમણે રાજ્યમાં છૂટછાટ અંગેની પણ જાહેરાત કરી છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા અમદાવાદના કન્ટેનમેન્ટ તથા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ