કોરોના / જીગ્નેશ મેવાણીની સરકારને ટકોર, શું ખાનગી હોસ્પિટલ જેવી સુવિધાઓ સરકારી હોસ્પિટલ્સ ન આપી શકે?

coronavirus ahmedabad jignesh mevani hcg hospital

કોરોના વાયરસને મ્હાત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત કડક પગલા લેવામાં આવી રહ્યા છે, ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધુ નાજૂક છે કારણ કે અહીં કોરોનાના દર્દીઓ વધારે છે ત્યારે અમદાવાદની સ્ટર્લિંગ અને HCG હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના વાયરસના દર્દી પાસેથી 8 લાગ ઉઘરાવવાની એક ક્લિપ વાયરલ થતાં હવે આ મામલે અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ