અમદાવાદ / બેફામ રીતે ફી નહીં ઉઘરાવી શકે કોરોનાના દર્દીની સારવાર કરતી ખાનગી હોસ્પિટલ, હાઇકોર્ટનો આદેશ

Coronavirus Ahmedabad  gujarat high court private hospital

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમાવી દીધું છે. ગુજરાતની વાત કરીએ તો કોરોનાના દર્દીઓનો આંકડો 9 હજારને પાર પહોંચ્યો છે તો અમદાવાદમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. ત્યારે કોરોના વાયરસને સારવાર કરતી ખાનગી હોસ્પિટલોને ગુજરાત હાઇકોર્ટે મોટો ફટકો આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ