કૌભાંડ / કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં Suture Scam : સરકારી અધિકારીઓ મહામારીમાં પણ ખિસ્સા ભરે છે?

coronavirus ahmedabad civil hospital suture scam in covid 19 pandemic

કોરોના કાળમાં પણ સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાનું નથી ચૂકતા તેનું ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યું છે. શ્યુચર( suture )કૌભાંડ સામે આવ્યું છે. કોરોનાકાળમાં સર્જરી બંધ છતાં શ્યુચરની બેફામ ખરીદી થઇ રહી છે. 9 પ્રકારના શ્યુચરમાં મસમોટું ખરીદી કૌભાંડ સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ