કોરોના / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધર્મ આધારિત વૉર્ડ બનાવાયા હોવાનો રિપોર્ટ, સરકારે કહ્યું, આવા આદેશ નથી અપાયા

Coronavirus ahmedabad civil hospital religious ward report gujarat government

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે શહેરમાં વધતા પોઝિટિવ દર્દીઓને લઇને અલગ-અલગ જગ્યા પર બેડની સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. જેને લઇને શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 1200 પથારીવાળી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ