ધમણ મુદ્દે ધમાલ / 5 એપ્રિલે ધમણ લૉન્ચ થયું, પરંતુ સર્ટિફિકેટની અરજી 14 એપ્રિલે કરાઈ, આ ફૅક વેન્ટિલેટર છે : કોંગ્રેસ

coronavirus ahmedabad civil hospital dhaman ventilator Controversy amit chavda

રાજ્યમાં ધમણ-1 વેન્ટિલેટરને લઇને વિવાદ વધુને વધુ ગરમાઇ રહ્યો છે. હજુ સવારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ધમણને યોગ્ય ઠેરવ્યું તો ફરી કોંગ્રેસે તેમના પર યક્ષ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે સરકારને ટોણો મારતા એમ પણ કહ્યું હતું કે, કોઇ મફતમાં ઝેર આપે તો ખઇ ન લેવાય. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, માત્ર ઓક્સિજન સપ્લાય કરવાનાં મશીનને વેન્ટિલેટર બનાવી દીધું અને CMએ ઉતાવળ કરી તેના મિત્રની કંપનીની પ્રોડક્ટ હોવાથી લોન્ચ પણ કરી દીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ