કોરોના સંકટ / અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો આ બ્રિજ બંધ કરાતાં વાહનચાલકોને થયાં પરેશાન

coronavirus ahmedabad bridge close people lockdown

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને લઇને ભયંકર અસર જોવા મળી રહી છે. ત્યારે શહરેના પૂર્વ વિસ્તારમાં કોરોનાને લઇને વધારે કેસો જોવા મળી રહ્યાં છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો હાટકેશ્વરથી મણિનગરને જોડતો ગુરૂજી બ્રિજ બંધ કરાયો છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ