Coronavirus / જાણીને દંગ રહી જશો કે કોરોના સંકટમાં આફ્રિકાના 10 દેશમાં સૌથી જરૂરી એવી વસ્તુ ઉપલબ્ધ જ નથી

coronavirus africa epicenter 10 countries no ventilators

કોરોના સંક્રમણની મહામારી સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવવાળા આફ્રિકી દેશો માટે અત્યંત ભયાવહ સાબિત થઇ રહી છે. WHOના કહેવા મુજબ પરિસ્થિતિ એવી છે કે આફ્રિકાના 10  દેશોમાં એક પણ વે‌ન્ટિલેટર ઉપલબ્ધ નથી. જ્યારે અન્ય 41 દેશો પાસે માત્ર  2,000ની આસપાસ વે‌ન્ટિલેટર છે. અમેરિકા પર નજર નાખીએ તો તેની પાસે 1.70 લાખ વે‌ન્ટિલેટર ઉપલબ્ધ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ