Coronavirus / અમેરિકાની ઈકોનોમીને કોરોના થતાં 33 લાખથી વધુ લોકો થયા બેરોજગાર, મૃત્યુ આંક 6,075

coronavirus affected america badly death toll crosses  6,075 many unemployed

પશ્ચિમ દેશોમાં કોરોના વાયરસને લીધે હાલત કફોડી થઈ ગઈ છે. જેમાં અમેરિકાની હાલત સૌથી વધારે ખરાબ છે. દુનિયાની મહાસત્તા આજે કોરોના આગળ લાચાર થઈ ગઈ છે. અમેરિકામાં કોરોનાને કારણે 6,075 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અહીં 245,088 લોકો કોરોના ગ્રસ્ત છે. વિશ્વમાં 1,015,683 લોકો કોરોનાગ્રસ્ત છે. જ્યારે 53,202 લોકોના મોત નિપજ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ