રાહત / કોરોનામાં અત્યાર સુધીના સૌથી સારા સમાચાર, ભારતમાં દોઢ મહિનામાં પ્રથમ વખત બન્યું આવું

coronavirus active cases drop below the 8 lac mark for the first time in 1.5 months

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે એવો દાવો કરી શકાય નહીં કે આ ઘટાડો સ્થાયી છે કે અસ્થાયી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આધારે છેલ્લા દોઢ મહિનામાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા 8 લાખની નીચે પહોંચી છે. ભારતમાં મૃત્યુદર પણ સતત ઘટી રહ્યો છે. હાલના આંકડા 1.52 ટકાનો છે. જે 22 માર્ચ 2020 બાદ સૌથી ઓછો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ