ગાંજા કાંડ / મહામારીમાં પણ 'ઉડતા ગુજરાત' : બનાસકાંઠા 306 કિલો ગાંજો મૂકી આરોપીઓ ફરાર

coronavirus Accused absconding with 306 kg of cannabis in Banaskantha

બનાસકાંઠાના થરાદમાંથી લગભગ 33 લાખની કિંમતનો ગાંજો ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. 306 કિલો ગાંજો ભરેલી ગાડી હાથ લાગી છે. હાલ કોરોનાની મહામારીમાં પણ ગુજરાતમાં ગાંજો ઝડપાય એ ખરેખર ચિંતાજનક વાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ