કોરોના વાયરસ / કોરોના ટ્રેકર આરોગ્ય સેતુ એપમાં સર્જાયેલી ખામીને થોડી કલાકોમાં દૂર કરાઇ, ટ્વિટ કરી કહ્યું- સેતુ ઇઝ બેક!!

Coronavirus aarogya setu app Central Government

કોરોના વાયરસ પર સરકારની એપ આરોગ્ય સેતુમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જોકે થોડી ક્ષણોમાં આ ખામીને દૂર કરી દેવામાં આવી છે. આરોગ્ય સેતુ એપને ઓપન કરવા પર 503 ટેમ્પરલી અનઅવેલેબલ એરર શો કરી રહ્યું હતું. ત્યારે કેટલાક યૂઝર્સને લૉગ ઇન પણ નહોતું થઇ રહ્યું. જોકે હવે આ ખામીને દૂર કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, આરોગ્ય સેતુ એપ કોરોનાથી બચવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. કોરોના વાયરસથી લડવા માટે મોદી સરકારે આ લોન્ચ કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ