અભિગમ / કોરોનાને લઇને દેશમાં તહેવારોની ઉજવણીમાં જોવા મળી રહ્યો છે નવો રચનાત્મક દ્રષ્ટિકોણ

Coronavirus a new creative vision is being seen in the celebration of festivals in the country

કોરોનાના કારણે સામાજિક ક્ષેત્રે નવો અને રચનાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવે તહેવારોની ઉજવણી સાદગીપૂર્વક થાય છે તે કોરોના મહામારીનું એક સકારાત્મક અને રચનાત્મક પાસું છે. એવું પણ કહેવાય છે કે કોરોના મહામારીના  ડરથી માનવી શુદ્ધ થયો છે અને માનવી શુદ્ધ થવાથી પર્યાવરણ પણ શુદ્ધ થયું છે. પર્યાવરણ શુદ્ધ થવાના પગલે સમગ્ર પ્રકૃતિ અને જીવસૃષ્ટિનું પણ શુદ્ધીકરણ થયું છે. આપણે ત્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે અતૂટ નાતો છે. પ્રકૃતિના શુદ્ધીકરણના પગલે સંસ્કૃતિનું પણ શુદ્ધીકરણ થાય એ સ્વાભાવિક છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ