Coronavirus / વિશ્વમાં સૌ પ્રથમ જેને કોરોના થયો હતો તે વુહાનની મહિલા મળી આવી, આપ્યું ચોંકાવનારું નિવેદન

Coronavirus 57 year old shrimp seller in China identified as patient zero

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ પેશન્ટ-ઝીરો એટલે કે શરૂઆતના દર્દીઓમાંથી એક મહીલાની ઓળખ થઇ ગઇ છે. આ મહીલા વુહાનના હુઆનનના માંસ-મચ્છી બજારમાં ઝીંગા માછલી વેંચતી હતી, અહીં જ આ ચીનનો આ કોરોના વાયરસ ઉદ્દભવ થયો હતો. તેને 10 ડિસેમ્બરના રોજ સંક્રમણ થઇ અને એક મહીનાના ઇલાજ પછી તે જાન્યુઆરીમં જ વાયરસ સંક્રમણ વધી ગયેલું જોવા મળ્યું. આ સાથે આ મહિલાએ દાવો કર્યો છે કે જો ચીનની સરકારે સમય પર પગલાં લીધા હોત તો કોરોના વાયરસને ફેલાવતાં અટકાવી શકાયો હોત, 

બ્રેકિંગ ન્યૂઝ