કોરોના વાયરસ / ગુજરાતમાં કોરોનાના જે 5 કેસ સામે આવ્યા તે પાંચેય વિદેશથી આવ્યા છે: નીતિન પટેલ

Coronavirus 5 positive case in Gujarat the all are come from abroad

ગુજરાતમાં ગઈકાલથી જ પોઝિટિવ કેસ સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં 5 કેસ પોઝીટીવ આવ્યા છે. આ અંગે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, જે પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે તમામ લોકો વિદેશથી આવ્યા છે. અને 2 દિવસ બાદ ભારત લોકડાઉન થતા વિદેશીઓ અહીં નહીં આવી શકે. 

બ્રેકિંગ ન્યૂઝ