Coronavirus / વિશ્વના આ શહેરમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસથી થયા મોત, ના વુહાન નથી

coronavirus 368 deaths in 24 hours in italy the effect of corona decreased in china know how bad conditions in which country

કોરોના વાઈરસે ચીન બાદ ઈટાલીમાં સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાઈરસના કારણે ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં જ 368 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક જ દિવસમાં 3,590 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 1,809 લોકોનાં મોત થયાં છે અને અત્યારે પણ 24,747 લોકો કોરોનાગ્રસ્ત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ