CoronaVirus / ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો? 3 શંકાસ્પદ કેસને પગલે ફફડાટ

Coronavirus 3 positive case in Gujarat

કોરોના વાયરસનો ફફડાટ દિવસેને દિવસે વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાતમાં મહેસાણા અને સાબરકાંઠામાં ચીનથી આવેલા 3 દર્દીઓ શંકાસ્પદ જણાતા તેમને સારવાર માટે આઈશોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટ વધુ તપાસ માટે પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ