એલર્ટ / જો હવે તમારામાં દેખાશે આ 3 લક્ષણો, તો પણ કરાવવો પડશે કોરોના ટેસ્ટ

coronavirus 3 new symptoms america india

અમેરિકાની સંસ્થા સીડીસીએ કોરોનાનું નવું લક્ષણ ઉબકા આવવાને ગણાવ્યું છે. સીડીસીના આધારે કોઈ વ્યક્તિને વારેઘડી અસામાન્ય રીતે ઉબકા આવે છે તો તે કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. આ વ્યક્તિએ તરત જ પોતાને આઈસોલેટ કરી લેવો જોઈએ. આ સિવાય સતત નાક વહેવું અને ડાયરિયા થવા એ પણ કોરોનાના નવા લક્ષણો છે. આ સિવાય તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સૂકી ખાંસી અને થાક લાગવો વગેરે પણ કોરોના વાયરસના લક્ષણો ગણવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ