નિર્ણય / વાહ! કોરોના વાયરસને પગલે દિલ્હી સરકારનો ફાઈવ સ્ટાર હોટલને ગજબ આદેશ

coronavirus 3 hotels nears igi airport told to reserve 108 rooms for paid quarntine facilities

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનેલ એરપોર્ટના નજીકમાં3 પ્રીમિયર હોટલોમાં પેડ ક્વરેન્ટીન સુવિધા આપવા માટે કહ્યું છે. આદેશમાં આ ત્રણ હોટલોથી કુવ 108 રૂમોને એ સુવિધા માટે તૈયાર રાખવા માટે કહ્યું છે. વિદેશથી આવતા લોકોને જરૂર પડવા પર આ સુવિધા લઇ શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ