ચિંતા / અમદાવાદમાં અત્યાર સુધી 279 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, આ વિસ્તારો બન્યા હોટસ્પોટ ઝોન

coronavirus 279 containment zone in ahmedabad

ગુજરાતમાં કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હાલમાં તંત્ર અને પ્રજાની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે અને સમગ્ર રાજ્યની ચિંતા ફરીથી વધારી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ