Coronavirus / ગુજરાતમાં કોરોના પોઝેટિવ કેસનો આંકડો 22 ઉપર, વડોદરા અને સુરતમાં નવા 2-2 કેસ

coronavirus 22 positive case reported in Gujarat 23 march 2020

ગુજરાતમાં પહેલા છુપાઈને બેઠેલા કોરોના વાયરસના સંક્રમણે હવે પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. ગુરુવારના દિવસે માત્ર 2 જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે પાંચ જ દિવસમાં કોરોનાનો આંકડો 2થી 22 પર પહોંચી ગયો છે. હાલ ગુજરાતમાં 22 કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે 1નું મોત થઈ ચૂક્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ