રાહત / લૉકડાઉનની વચ્ચે યોગી સરકારની મોટી જાહેરાત, આજે મજૂરોના એકાઉન્ટમાં પહોંચાડશે આટલી રકમ

coronavirus 21 day lockdown in india big decision of yogi government 600 crore will be-transferred to mnrega workers

યોગી સરકાર આજે સવારે 10 વાગે મનરેગા મજૂરોના એકાઉન્ટમાં 600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે, મુખ્યમંત્રીએ આ વાતની જાહેરાત પહેલાંથી જ કરી હતી. યોગી સરકારની આ મદદ અનેક મજૂરો માટે મદદરૂપ સાબિત થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ