વિશેષ / માત્ર કોરોના જ નહીં પરંતુ સમગ્ર 2020નું વર્ષ આપણને આટલી બાબતો શીખવાડી ગયું, જાણો કઇ

coronavirus 2020 year vtv exclusive

આપણે આપણી સુવિધા માટે ભલે કેલેન્ડર બનાવી લીધું હોય અને સમયને વર્ષ, મહિના, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડમાં વહેંચી દીધો હોય, પરંતુ હકીકતમાં તો સમયના ફક્ત ત્રણ તબક્કા જ હોય છે. ભૂતકાળ એટલે કે જે વીતી ગયો છે એ સમય, વર્તમાન અર્થાત્ એ ક્ષણ, જેમાં આપણે હાલ જીવી રહ્યાં છીએ અને ત્રીજો ભવિષ્ય-આવનારો સમય, જેના વિશે કોઈ નથી જાણતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ