Omicron variant / UKથી ગુજરાત આવેલ લોકો અઠવાડિયુ ક્વોરન્ટાઈન બાદ પોઝિટિવ, વડોદરા-આણંદમાં એક-એક કેસ 

Corona's report positive of a young woman who came from UK is positive, One case Vadodara-Anand

UKથી પર ફરેલા વૃદ્ધનો કોપોના રિપોર્ટ પોઝિટિવ આણંદમાં પણ UKથી આણંદ આવેલ યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ, ઓમિક્રોનની દહેશતને પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું

બ્રેકિંગ ન્યૂઝ