રાજકોટ / કમિશન કાંડની તપાસ કરી રહેલા અધિકારી વિકાસ સહાય કોરોના પોઝિટિવ, તોડકાંડ રિપોર્ટમાં વિલંબની ભીતિ

Corona's report of the DGP investigating against the commissioner is positive

રાજકોટ કમિશન સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપો સામે તપાસ કરી રહેલા ડીજીપી વિકાસ સહાયનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી તેઓ ક્વોરન્ટાઈન થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ