Video / રાજકોટમાં કોરોનાનો વધતો જતો કહેર, ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવાની તૈયારીમાં

રાજકોટમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. જે ચિંતાનો વિષય છે. ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવાની તૈયારીમાં છે. ખાનગી હોસ્પિટલમાં 560 બેડમાંથી 22 બેડ જ ખાલી જોવા મળ્યાં છે. રાજકોટમાં 1 સપ્તાહમાં 12 બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. જો તે રાજકોટ સિવિલની કામગીરીથી દર્દીઓમાં અસંતોષ અને રોષ જવા મળી રહ્યો છે. રાજકોટમાં રોજ દરરોજ 25 થી 30 દર્દીઓના મોત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ