BIG NEWS / આ દેશમાં કોરોના વાયરસની પાંચમી લહેર શરૂ, એક જ દિવસમાં હજારો કેસથી વિશ્વ આખાનું ટેન્શન વધ્યું

Corona's case in France The sudden rise in tensions between the government and the public

ફ્રાન્સમાં કોરોનાના કેસ એકાએક વધી જવાને કારણે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સંક્રમણ કાબૂમાં કરવા રાષ્ટ્રપતિએ અપીલ કરી છે કે લોકો વેક્સિન લગાવે સાથેજ 65 થી વઘું વયના લોકોમને બૂસ્ટર ડોઝ આપવાની પણ વાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ