મહામારી / એક દિવસમાં કોરોનાના 16 લાખ કેસ, 7000 મોત, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં તૂટ્યો રેકોર્ડ

Corona's 1.6 million cases, 7,000 deaths in one day, record broken in US, France and Britain

આખી દુનિયા કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ચપેટમાં આવી છે. દુનિયામાં એક દિવસમાં કોરોનાના 16 લાખ નવા કેસ અને 7000 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ