મહામારી / કોરોના જરુરથી હારશે! જુલાઈમાં થયું રેકોર્ડબ્રેક વેક્સિનેશન, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જાહેર કર્યાં આંકડા

Corona will lose by necessity! Record-breaking vaccination in July, Health Minister Mandvia reveals figures

જુલાઈ પુરો થયો છતા વેક્સિનની અછત છે તેવા રાહુલ ગાંધીના ટ્વિટનો જવાબ આપતા સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જણાવ્યું કે જુલાઈમાં 13 કરોડ વેક્સિનના ડોઝ અપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ