ગુડ ન્યૂઝ / ભારતમાં આ સમય બાદ ઘટી શકે છે કોરોનાનો કહેર, મળશે મોટી રાહત

Corona Will Continue To Be Strong In India Till The Third Week Of May, After That Cases Will Decrease

વિશ્વભરમાં ફેલાયેલો કોરોના વાયરસ ભારતમાં મે મહિના બાદ નબળો પડી શકે છે. એક સ્ટડી મુજબ મે મહિનાના મધ્ય સુધી ભારતમાં કોરોના તેજીથી વધશે અને લોકોને પોતાની ચપેટમાં લેશે. અને ત્રીજા સપ્તાહમાં કોરોનાના મામલાઓ ટોપ લેવલ પર પહોંચી શકે છે. પરંતુ ત્યારબાદ જો લૉકડાઉન સહિતના નિયમોનું પાલન કર્યું. તો કોરોના વાયરસના કેસ ઘટી શકે છે. આ સ્ટડી 8 રાજ્યો અને દેશના ટોપ 3 હૉટસ્પોટથી મેળવેલા ડેટાના આધારે કરાયો છે. જેમાં કેન્દ્ર સરકારના આંકડા, સરકારી બુલેટિન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટનો ઉપયોગ કરાયો છે. અને વિદેશના ટ્રેન્ડને પણ ધ્યાનમાં રખાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ