Ek Vaat Kau / કોરોના સંકટ: દુનિયા ભારત પાસે જે માંગી રહી છે તે Hydroxychloroquine દવા આખરે છે શું?

વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે અત્યારે હાઈડ્રોકસીક્લોરોક્વીન નામની દવા ખૂબ ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ સહીત ઘણા બધા દેશ ભારત પાસે આ દવા માંગી રહ્યા છે ત્યારે જો તમારે જાણવું હોય કે આખરે આ દવા છે શું અને શું ખરેખર કોરોના સામે લડવામાં તે મદદરૂપ છે તો જુઓ Ek Vaat Kau

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ