Ek Vaat Kau / ભારતમાં વૅક્સિનને લઈને મોટા સમાચાર

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે હાલ કોરોનાની રસી માટે અનેક દેશો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે રસીના રિઝલ્ટ્સ પણ સારા મળી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયાના ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં કોરોનાની અપડેટ્સ મેળવવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ