Ek Vaat Kau / કોરોના પોઝિટિવના માહોલની વચ્ચે પોઝિટિવ સમાચારો જાણવા જરૂરી

દુનિયા દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. દરરોજ નોંધાઇ રહેલા કોરોનાના કેસ ચિંતા વધારી રહ્યા છે ત્યારે કોરોનાના માહોલ વચ્ચે કેટલા પોઝિટિવ સમાચાર પણ જાણવા જેવા છે. તો શું છે આ સમાચાર તેના વિશે જાણકારી મેળવવા ઇચ્છા હોય તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ