Ek Vaat Kau / આશ્ચર્યજનક સર્વે: આ લોકોને કોરોના સંક્રમણ થવાનો ડર ઓછો

દર અઠવાડિયે અમે તમને કોરોનાના આંકડા, રસી અને નવી અપડેટ અમે તમને આપીએ છીએ. ત્યારે આજે એક એવા સર્વે અંગે માહિતી આપીશું જે જાણીને તમે નવાઇ પામશો. કારણ કે એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિગારેટ પિનારા લોકોને કોરોના સંક્રમણ થવાનો ડર ઓછો છે. આ વીડિયોમાં જુઓ સમગ્ર માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ