ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ખાખીને સલામ / કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં પોલીસે કોરોના વોરિયર્સ તરીકે બજાવી ફરજ, 1 હજાર સંક્રમિત થયા અને 11એ જીવ ગુમાવ્યો

Corona Warriors Ahmedabad police corona positive gujarat

અમદાવાદમાં જેવી રીતે કોરોનાના કેસો વધ્યા છે, તેને લઈને હાલ પણ રાત્રી કર્ફ્યુ ચાલુ છે. જોકે પોલીસ હાલ પણ ખડેપગે કામગીરી કરી રહી છે. પણ કમનસીબે હવે કોરોના સંક્રમિત પોલીસ કર્મી કેસ વધી રહ્યા છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહિ પહેરનાર 14 કરોડ રૂપિયા દંડ વસુલ્યો છે. તો લૉકડાઉન અને કર્ફ્યુ દરમિયાન ગરીબોને ભોજન પણ પહોંચાડ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ