કોરોના / બાળકીનું ઓપરેશન છતાં ફરજ નથી ચૂક્યાં આ મહિલા, ઘરના આ દ્રશ્યોને જોઈ કરશો સલામ

corona warrior mother cannot even touch her Children

કોરોના મહામારીમાં કોરોના ફાઈટર તરીકે ફરજ બજાવતા એવા ડોક્ટરોની વાત કરીએ તેટલી ઓછી છે ત્યારે ફરજ માટે એક માતાએ પણ માતૃપ્રેમ ભૂલીને પોતાના 12 કલાક ફરજ પર રહેતી અમદાવાદની મહિલાની એક ઘટના સામે આવી છે. એક તરફ ફરજનિષ્ઠા અને બીજી તરફ પોતાના સંતાનોને વ્હાલ બંન્ને બાબત વચ્ચે સમતોલન સાધી રહ્યા છે અમદાવાદના આ મહિલા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ