કોરોના વાયરસ / જીવનમરણ વચ્ચે જોલા ખાતા સુરતના આ ડૉક્ટરની સારવાર માટે થશે 1 કરોડનો ખર્ચ, 35 લાખ ફંડ થયું એકઠું

Corona Warrior Dr. Sanket Mehta lung transplant Surat

દર્દીઓ માટે ડૉક્ટર ઇશ્વરનું સ્વરૂપ ગણાય છે. પરંતુ ડૉક્ટર ખુદ દર્દી હોય અને તે બીજા દર્દીને પોતાના જીવના જોખમે મદદ કરે તો તે ડૉક્ટરને શું કહેશો? સુરતમાં દર્દીઓની સારવાર કરતા ખુદ કોરોનાનો ભોગ બનેલા સુરતના ડૉ. સંકેત મહેતાની તબિયત અતિગંભીર બની છે. જેને લઇને તેમને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઇની MGM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ઓક્સિજન માસ્ક ઉતારી દર્દીઓના જીવ બચાવ્યા હતા પરંતુ હાલ ખુદ જીવન સામે જંગ ખેલી રહ્યા છે. ડોક્ટર્સે કહ્યું કે, ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં એકાદ કરોડ રુપિયા જેટલો ખર્ચ થતો હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ