આપવીતી / મોત સામે લડીને 100 દિવસે કોમામાંથી બહાર આવી અમદાવાદની કોરોના વોરિયર્સ, ડૉક્ટરે જણાવી નર્સની રડાવી દે તેવી કહાની

Corona warrior ahmedabad nurse icu 100 days and fights against cancer

અમદાવાદની કોરોના વોરિયર નર્સએ અનોખી જીત મેળવી છે. કેમકે નર્સએ 100 દિવસ ICUમાં રહી કેન્સર અને બ્રેઈન હેમરેજને માત આપીને જંગ જીત્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ