વાયરલ / કોરોનાના કહેર વચ્ચે આ વીડિયોએ ધૂમ મચાવી, લોકોએ કહ્યું આ જોઈને તો કોરોના પણ ભાગી જાય

corona virus viral video of food stall india

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક તરફ આખી દુનિયામાં કોરોના વાયરસને લઈ ભારે તબાહી મચી છે ત્યારે ભારતમાં પણ 28 જેટલા કેસ જોવા મળ્યા છે. આ બધાની વચ્ચે તમને હેરાન કરે એવો એક વીડિયો વાયરલ થયો છે. એક શખ્સ ગટરના પાણીથી છોલે-ભટ્ટુરેની ડિશ સાફ કરી રહ્યો છે.વીડિયો જોઇને લોકો કહી રહ્યા છે કે આ જોઇને કોરોના વાયરસ પણ ભાગી જશે.

બ્રેકિંગ ન્યૂઝ