બાપ રે! / કોરોનાને લઈને નિષ્ણાતની મોટી ચેતવણી, કહ્યું આ વાયરસની બીજી લહેર જ નહીં પરંતુ...

CORONA VIRUS THIRD WAVE

કોરોના વાયરસ એક્સપર્ટે મહામારીના ત્રીજા તબક્કાની ચેતવણી આપી દીધી છે. જો કે દુનિયામાં તે સ્પષ્ટ નથી થયુ કે ક્યા સમયને કોરોના વધવાનો ગાળો કહી શકાય ત્યાં બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંક્રમક રોગોના પ્રોફેસર માર્કે કહ્યું છે કે કોરોનાનો ત્રીજા તબક્કો આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ