ભયજનક / ભાજપમાં કોરોનાનો ભય નથી કે શું? ઉત્સાહમાં મહામારીની ઐસી કી તૈસી

 corona virus Surat c r patil bjp not  follow SOP

ભાજપ દ્વારા સુરત જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખના અભિવાદન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સંદીપ દેસાઈનું અભિવાદન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં નવસારી, ભરૂચ જિલ્લા પ્રમુખ તેમજ સુરત જિલ્લાના મંત્રીઓ અને ધારાસભ્યો  હાજર રહ્યા હતા. જો કે ફરી એકવાર ભાજપના કાર્યક્રમમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ