Coronavirus / કોરોના સંકટમાં SCનો રાહતભર્યો નિર્ણય, કોરોના ટેસ્ટ ફ્રી થવો જોઇએ

corona virus supreme court modi government free covid 19 test private lab

કોરોના વાયરસ ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે સરકારે કહ્યું છે કે તપાસ ફ્રીમાં થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને કોરોના વાયરસની તપાસ મફતમાં કરાવવાની વ્યવસ્થા કરાવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખાનગી લેબ પણ આ જીવલેણ વાયરસની તપાસ માટે વધારે પૈસા ન વસૂલે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ