પહેલ / કોરોનાના સંકટની વચ્ચે આ કંપની પોતાના કર્મચારીઓને આપશે 25 ટકા વધારે સેલરી

corona virus relief cognizant company will give 25 percentmore salary to its employees

કોરોનાની મહામારી વચ્ચે રાહતના ઉપાયો હેઠળ આઇટી કંપની કૉગ્નિજેન્ટ (Cognizant) ભારત અને ફિલીપીન્સમાં પોતાના લગભગ બે તૃતિયાંશ કર્મચારીઓને આવતા મહીને 25 ટકા એકસ્ટ્રા સેલેરી આપશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ