કોરોના વાયરસ / જનતા કર્ફ્યૂના એક દિવસ અગાઉ PM મોદીએ જે અપીલ કરી તે ખૂબ જ મહત્વની

corona virus pm modi tweet citizens Appeal

દેશમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લૉકડાઉન જેવી પરિસ્થિતિ છે. દિલ્હી સહિત કેટલાક રાજ્યોની સરકારોએ રેસ્ટોરન્ટ્સ, સલૂન સહિતની દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેવી પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ગામ-ઘરે પરત ફરવા લાગ્યા છે, જે રોજી-રોટીની શોધમાં શહરોમાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ