લો બોલો! / કોરોના મહામારીના તણાવમાંથી બહાર આવવા ચીનમાં યોજાઈ અનોખી સ્પર્ધા

corona virus outbreak china factory arranges kissing contest as resuming of work lockdown

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના કારણે વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો પોતાના સ્નેહીજનોને મળી પણ નથી શકતા, બધા ઘરોમાં બંધ ત્યાં ચીનમાં તો કિસિંગ કૉન્ટેસ્ટ આયોજિત કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ